(1.) ચા નો ઉભરો આવવાની તૈયારીમા હોય ત્યારે જ દુધવાળો બેલ વગાડે છે.
(2.) જ્યારે ફોન ની બેટરી લો હોય ત્યારે ફુલ નેટવર્ક પકડાય છે અને જેના ના આવતા હોય એના પણ કોલ આવે છે.
(3.) હેલ્મેટ પેહર્યા પછી જ માથામાં ખંજવાળ આવે છે.
(4.) જ્યારે કુકર ની સીટી યાદ રાખીને ગણી હોય ત્યારે જ ખીચડી દાઝી જાય છે.
(5.) જ્યારે ફાસ્ટ ટૉઇલેટ કે બાથરૂમ લાગેલી હોય ત્યારે જ કોક નુ કોઇ તમારા પેહલા અંદર ઘુસી જાય છે.
(6.) જ્યારે બુફે ની લાઇન મા ખાલી ડીશ લૈઇને ઉભા હો ત્યારે જ કોઇ આંટી વચ્ચે ઘુસીને ભાત માંગી જાય છે.
(7.) તમે નીકળવા જતા હો ત્યારે જ ટ્રાફીક નુ સિગ્નલ બંધ થાય છે.
(8.) જે દુકાને ”છુટા રૂપિયા આપવા ” એવુ બોડ માર્યુ હોય ત્યા જ મોટી નોટ પાકીટ મા દેખાય છે.
(9.) મોબાઇલ ખીસ્સા ફંફૉળતા ભોય તણી પછડાય છે.
(10.) તમે સરકારી ઓફીસ ની લાઇન મા ઉભા હો અને તમારો નંબર આવે ત્યારે જ રીસેસ થાય છે.
(11.) ફેસબુક લોગ આઉટ કરવાનું વિચારતા હોઈએ ત્યારે જ “કેમ છો ? ” કે “hiiiii” એવો મેસેજ આવે છે.
શુ તમારી જોડે પણ આવુ થાય છે ?