Showing posts with label પીસી હેલ્પ. Show all posts
Showing posts with label પીસી હેલ્પ. Show all posts

સ્ક્રિન કીબોર્ડથી માઉસ વડે કામ કરો.

17:48 Posted by Chandsar

Chandsargam

વિન્ડો XP અને વિન્ડો-7 માટે કામ લાગે તેવી ટ્રીક્સ છે. કીબોર્ડ જયારે કામ ન આપે ત્યારે કામ લાગશે.
આ માટે સ્ટાર્ટ પર ક્લિક કરી run પર જાઓ.
જો વિન્ડો-7 હોય તો સર્ચમાં run લખી એન્ટર આપો.
ત્યારબાદ "osk"  રનમાં ટાઈપ કરી. એન્ટર પ્રેસ કરો.
તમારા સ્ક્રિન પર એક કીબોર્ડ હાજર થઇ જશે.

MS Office થી PDF ફાઈલ કેવી રીતે બનાવશો ?

17:40 Posted by Chandsar

મિત્રો, તમારે PDF ફાઈલ બનાવવી છે?

નીચેના સ્ટેપ અનુસરો.
1.       સૌ પ્રથમ એક નાનકડો સોફ્ટવેર ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો.(933kb)
2.       એ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો.
3.       નીચે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે ઓફિસ શરું કરી PDFમાં પબ્લીશ કરો.
૨૦૦૭ની ઓફિસમાં અને ૨૦૧૦ની ઓફિસમાં શક્ય છે.
આ ટ્રીક્સ કેવી લાગી? તમારો પ્રતિભાવ આપશો.
આ લેખ સૌ પ્રથમ એજ્યુસફર પર મુકેલ હતો તે પરથી.....આ સાઈટ પર મુકવામાં આવે છે. અને અત્યારે 2010 ની ઓફિસમાં ઇનબિલ્ટ સુવિધા છે. જયારે ઓપન ઓફિસમાં પણ સુવિધા છે. જે ચેક કરી લેશો.

તમારા બ્લોગની નેવબાર કેવી રીતે બંધ કરશો?

17:34 Posted by Chandsar
તેને બંધ કેવી રીતે કરવું?
તે માટે નીચેના સ્ટેપ્સ અનુસરો.


  1. ડેશબોર્ડ પર લોગીન થાઓ.
  2. લેઆઉટ પર ક્લિક કરો.
  3. નેવબાર પર ક્લિક કરો.
  4. જુદા જુદા રંગના નેવબાર દેખાશે, તેમાં સૌથી નીચે 'ઓફ'  પર ટીક કરો.
  5. સેવ પર ક્લિક કરો.
નીચેનું ચિત્ર જોઈ જાઓ.

PC માટે એન્ડ્રોઇડ ફોનને બનાવો માઉસ અને કીબોર્ડ

17:34 Posted by Chandsar

હા, દોસ્તો,
તમારો ફોન પણ માઉસ અને કીબોર્ડનું કામ આપી શકે છે.
હું પીસીમાં ટાઈપ કરું અને ફોનમાં ટાઈપ થાય તો કેવું સારું?
આવો સવાલ થયો....અને જવાબ ઉલટો મળ્યો....હા, બંધુઓ ભગિનીઓ દર વખતે જોઈએ તેવોજ જ જવાબ મળે તેવું કહી શકાય નહિ. પણ મને ઉલટો જવાબ મળ્યો તેમાં પણ મજા આવી. થયું કે લાવને આ વાત ગુજનેટના માધ્યમથી શેર કરું.
ફોનમાં ટચસ્ક્રીન પર આંગળી ફેરવો એટલે તમારા પીસીના માઉસનું કામ થાય. માઉસનું તમામ કામ ફોનની ટચસ્ક્રીન કરી આપે. અરે અંગ્રેજી ટાઈપ પણ કરો એટલે પીસીમાં ટાઈપ થાય.
તમારા પીસીમાં બ્લ્યુટુથ હોવું અનિવાર્ય છે, અથવા વાઈફાઈ કનેક્શન હોય તો પણ ચાલે.
 સૌ પ્રથમ એપ્સ ડાઉનલોડ કરી તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરો.
પછી નીચે આપેલ લિંક પરથી સોફ્ટવેર ડાઉનલોડ કરી, તેને અનજીપ કરો. 
તેના પર ડબ્બલ ક્લિક કરો.
ફોનનું બ્લ્યુટુથ શરુ કરો.
પીસીનું બ્લ્યુટુથ શરુ કરો.
તમારા ફોનમાં એપ્લીકેશન શરુ કરો.
ફોનમાં બ્લ્યુટુથ આવશે તેન પર ક્લિક કરો.
તમારા પીસીનું બ્લ્યુટુથ સ્કેન થશે. તેના પર ક્લિક કરો.
બસ, તમારો ફોન હવે માઉસનું અને કીબોર્ડનું કામ આપશે.

ડિલીટ થયેલી ફાઈલ પાછી કેવી રીતે મેળવશો?

17:33 Posted by Chandsar
આ એવો સોફ્ટવેર છે કે તમારી ડિલીટ થયેલી ફાઈલ પાછી મેળવી આપશે. મેમરી કાર્ડમાં ડિલીટ થઇ હોય તો પણ તમને મદદ કરશે.


http://www.piriform.com/recuva/download/portable

ગૂગલક્રોમ બ્રાઉઝર નો ડેટા કેવી રીતે સાફ કરશો?

17:32 Posted by Chandsar
સૌ પ્રથમ જમણા ખૂણા પર ક્લિક કરો.


ત્યારબાદ હિસ્ટ્રી પર ક્લિક કરી ડેટા ક્લિયર કરો.
લાંબા સમય સુધી નેટ વપરાશના કારણે નેટ સ્પિડ ઓછી થાય છે.
આથી બ્રાઉઝરની બિનજરૂરી ડેટા ક્લિયર કરતા રહેવું જોઈએ.

વેબપેજને PDFમાં કેવી રીતે સેવ કરશો?

17:29 Posted by Chandsar
આ રીત ગૂગલક્રોમ માટે ઉપયોગી છે.

તમે ખુબ સરળતાથી વેબપેજને પીડીએફમાં સેવ કરી શકો છો. 
કોઈ પણ વેબપેજ ખોલો.
કંટ્રોલ P પ્રેસ કરો.
અને સેવ એજમાં PDF પસંદ કરો.
અને સેવ કરો.

તમારા પીસીની સફાઈ કરો CCleaner થી

17:28 Posted by Chandsar

જો તમે ક્વિકહિયલ નો ઉપયોગ કરતા હો તો તમારા માટે આ સોફ્ટવેરની જરૂર નથી. કેમકે આ એન્ટીવાયર સરસ સુવિધા આપેલ છે. પણ ન ઉપયોગ કરતા હો તો સી-ક્લિનર ડાઉનલોડ કરી, ઇન્સ્ટોલ કરો, અને નિયમિત તમારા પીસીની સફાઈ કરતા રહો.
સફાઈ કરવી જરૂરી છે, કેમકે બિનજરૂરી ફાઈલ પીસીમાં ખડકલો થતો જાય છે. આ ભરવો થયેલ ફાઈલ દૂર કરવામાં ન આવે તો તમારું કમ્પ્યુટર ધીમું પડી જાય છે.
http://www.piriform.com/ccleaner