સ્ક્રિન કીબોર્ડથી માઉસ વડે કામ કરો.

17:48 Posted by Chandsar

Chandsargam

વિન્ડો XP અને વિન્ડો-7 માટે કામ લાગે તેવી ટ્રીક્સ છે. કીબોર્ડ જયારે કામ ન આપે ત્યારે કામ લાગશે.
આ માટે સ્ટાર્ટ પર ક્લિક કરી run પર જાઓ.
જો વિન્ડો-7 હોય તો સર્ચમાં run લખી એન્ટર આપો.
ત્યારબાદ "osk"  રનમાં ટાઈપ કરી. એન્ટર પ્રેસ કરો.
તમારા સ્ક્રિન પર એક કીબોર્ડ હાજર થઇ જશે.