માણસ પારકા કરતા વધારે પોતાના લોકો થી જ ડરતો હોઇ છે!...સહેજ એક વાર દિલ ના દરવાજા પર ટ્કોર કરી ને પૂછી જ લો?
માનવીને જેમ મૃત્યુનો ભય લાગે છે, તેમ ધનવાનને રાજાનો..જળનો..અગ્નિનો..ચોરનો તથા પોતાના ૫રિવારનો ભય કાયમ રહે છે.
પોતાનાથી અધિક દરીદ્દોને જોઇને કોઇનું અભિમાન વધતું નથી,પરંતુ જ્યારે મનુષ્ય પોતાના કરતાં વધુ ધનવાનને જુવે છે ત્યારે સહુ પોતાને કંગાળ સમજે છે.
જે માણસોને પોતાના અને પારકાના બળાબળનું જ્ઞાન હોય તે માનવી વિપત્તિમાં ૫ણ દુઃખ પામતો નથી.
જે અનુચિત્ત કામનો પ્રારંભ..પોતાના ભાઇઓ સાથે લડાઇ..બળવાન સાથે બરાબરી અને સ્ત્રીઓ ઉ૫ર ભરોસો રાખે છે તે હાથે કરીને મૃત્યુનું દ્વારા ખખડાવે છે.
માણસે પોતાના લોકો થી દૂરથી જ ડરતા રહેવું જોઇએ, પરંતુ જો તે પાસે આવી જ જાય તો ધીરજ રાખીને તેને શૂરાતન બતાવવું કે જેથી તે આરંભથી જ લડવા ઝઘડવાની વાત જ ન કરે,કારણ કેઃઆરંભમાં એકદમ ગરમ થઇ જવું તે વિઘ્નની નિશાની છે.
સુખનો આરંભ પોતાના ઘરથી કરો,દરેકનો સત્કાર કરો તથા વાણીમાં મિઠાશનો પ્રયોગ કરો,દરેકની સાથે મીઠું બોલો,પોતાના માતા-પિતા,ભાઇ-બહેન તથા અન્ય સબંધિઓની સાથે વ્યવહારમાં ખૂબ જ નમ્રતા રાખો.
સ્ત્રીઓ ઘણી જ નિર્દય,અસહનશીલ તથા સાહસિક હોય છે,તે પોતાના નાના સરખા સ્વાર્થના માટે પતિ કે ભાઇને ૫ણ મરાવી નાખે છે તેથી તેના ઉ૫ર વિશ્ર્વાસ ના કરવો.આ નિયમ પતિવ્રતા સ્ત્રીઓ માટે નથી.
જીવન એટલે પોતાના શરીરની મર્યાદામાં રહી, કુટુંબીઓ – સ્નેહીજનો અને સમાજ સાથેના સંબંધોમાંથી પસાર થતાં થતાં મૂળ ધ્યેય સુધી પહોંચવું.
-અલ્પેશ પટેલ