સંપર્ક ફોર્મ કેવી રીતે બનાવશો?

17:35 Posted by Chandsar
સંપર્ક ફોર્મ બનાવવા નીચેના સ્ટેપ્સ અનુસરો.
લેઆઉટ પર ક્લિક કરો.
નવો ગેજેટ ઉમેરો...
તેમાં મોર ગેજેટમાં  Contact Form પર ક્લિક કરો. ગેજેટ એડ કરો.
અને સેવ કરો.