હજારો વર્ષે પહેલા આર્યોનુ આગમન ભારત મા થયેલું અને સિંધુ નદીના ફળદ્રુપ પ્રદેશમાં આવીને વસેલા. ત્યાંથી આગળ વધીને ગંગા જમનાના મેદાનોમાં વસવાટ કરવા લાગયા. આર્યોની ધંધા પ્રમાણે ચાર પ્રકારની સમાજ રચના પ્રચલિત બની (૧) બ્રાહ્મન (૨) ક્ષત્રિય (૩) વૈશ્ય (૪) ક્ષુદ્ર. એ સમયે ખેતી કરનાર વ્ગ કુર્મિ તરીકે ઓળખાવા લાગ્યો. આ કુર્મિઓ મુળ સ્વરુપમાં ક્ષત્રિયો યુદ્ધ સમયે રણ સંગ્રામમાં યોદ્ધા તરીકે નાની મોટી ફરજો બજાવવા રહેતા. અને શાતિકાળ દરમ્યાન ખેતીવાડી તેમજ પશુ પાલનના કાર્યો કરતાં. કાળક્રમે ક્ષત્રિય કર્મ છોડીને વૈશ્ય કર્મને અપનાવી લીધા..
એક બીજા ખ્યાલ પણ એવા છેકે મુળ પંજાબ ના વતની કુર્મિ ક્ષત્રિય ઇ.સ. પૂર્વે પહેલાથી બીજી સદીમાં પંજાબમાંથી સ્થાળાંતર કરી ગંગા જમનાના પ્રદેશમાં તથા માળવા અને આર્નત પ્રદેશ (ઉતર ગુજરાત)
તરફ આવીને વસેલા ગુજરાતના આ શાંત પ્રદેશમાં ખેતિ કર્મ કારીને સમૃદ્ધ થયા હતા.
આ પછી કુર્મિ રજા વ્રજપાલજી તેમના રસાલા સાથે માળવા તરફથી સ્થળ (સિદ્ધપુર) માં માતૃ શ્રાધ્ધ માટે આવેલા.અહીં આજુબાજુમાં ગામડાઓમાં કુર્મિ અગેવાનો વ્રજપાલજીનું સ્વાગત કરેલુ. તેમને અહિ રોકાઇ જવા ખુબ આગ્રાહ કરેલો. આથી જ્ઞાતીભાઇઓના આગ્રાહથી તેઓએ ત્યાજ વસવાટ કરવાનો નિર્ણય કર્યો અને વિક્રમ સંવત ૨૧૨ મા શ્રી ઉમિયા માતાજીની સ્થાપના કારી અને ઉમાપુર પટ્ટન ઉઝાનગરની સ્થાપના કારી સર્વ કુર્મિ સમાજે રાજા વ્રજપાલજીને રાજા તરીકે સ્થાપ્ય. અને શ્રી ઉમિયા માતાને પોતાના કુળદેવી તરીકે સ્થાપ્યા.
કુર્મિ ક્ષત્રિયો પંજાબના જે વિસતારોમાંથી સ્થાળાંતર કરી ને આવેલા તેના નામ પરથી ઓળખાવા લાગ્ય. જેમ કે પંજાબના કડવા વિસ્તારમાથી આવેલા કુર્મિઓ કડવા કુર્મિ અને લેવા વિસ્તારમાં આવેલા કુર્મિઓ લેઉઆ કુર્મિ તરીકે ઓળખવા લાગ્યા. આમ તેઓ સમય જતા કડવા કણબી, તરીકે પ્રચલિત થયા.
વન રાજ ચાવડા એ ઇ.સ. ૭૪૬ માં અમહિલપુરા પટ્ટન (પાટન) ની સ્થાપના કરી. પાટણની આસપાસનો વિસ્તાર તેના શાસન નીચે આણયો. તે વખતના કુર્મિરાજા વ્રજપાલ બિજાએ વનરાજ ચાવડાની સત્તા સ્વીકારવાને બદલે કેટલાંક કુટુંબો સાથે ઇડરો તરફ સ્થાળાંતર કર્યુ હતું. કેટલાક શિવસિંહ પટેલની આગેવાની નીચે ગુજરાતના મધ્યભાગમાં આવેલા આશાવલ આસારવા માં જઇને વસેલા ત્યા થી કાળક્રમે આજુબાજુ પ્રદેશોમાં ભારૂચ તરફના વિસ્તારોમાં ફેલાયેલા હતા.
કુર્મિ પ્રજાનુ સ્થાળાંતર અટકાવવા વનરાજ ચાવડાએ પ્રયત્નો કર્યા હતા. અને તેમને વિસ્વાસમાં લીધા હતા. પરિણામે તે સમયે સ્થિર થયેલા કણબિઓ સુખી અને સમૂદ્ધ બનેલા સિદ્ધરાજ જયસિંહના શાસન કાળમાં સોલંકી રાજ્યનો વિસ્તાર થયેલો અને સિદ્ધરાજે માળવાના રાજા યશોવર્માને હરાવી માળવાને કબ્જે કરેલું. અને ત્યાથી ૪૩ કુટુંબોને ગુજરાતમાં લાવીને વસાવેલાં જે કુટુંબો અગાઉથી વસેલા કુર્મિ કુટુંબો સાથે મળી ગયેલાં. આગળનાં કુર્મિઓની બાવન શાખો અને આ પાછળથી આવેલાં કુટુંબોની ૪૩ શાખો જુદી જુદી ઓળખથિ આજે પણ ઓળખાય છે.
સોલંકિ યુગ પછી વાઘેલા યુગ સુધી કણબી પટેલો સુખી અને અમૃદ્ધ હતા. તેમનામાં સામાજીક એકતા ની ભાવના હતી. પછીના સમયમાં ફેલાયેલી અવ્યવસ્થાને લીધે કણબિ જાતિ છીન્ન ભિન્ન હાલતમાં મુકાઇ ગઇ. પણ પાછળથી મરાઠા શાસન કાળમાં ગાયકવાડ દરમ્યાન અને બ્રિટીશ યુગમાં ફરીથી એકતા અને વિકાસ શરૂ થયો. ૧૮૬૪ માં કુળદેવી ઉમિયા માતાના નવા મંદિરને બાંધવામાં આવ્યુ. પછીથી તો કડવા પાટીદાર કોમમાં ઉત્તરોતર પ્રગતિ થતિ જ રહી, શિક્ષણનો પ્રચાર થતો ગયો અને સામાજિક, રાજકિય,ધાર્મિક તેમજ આર્થિક ક્ષેત્રે આગવૃં સ્થાન પ્રાત્પ કર્યુ. આજના યુગમાં કડવા પાટીદારો હવે ફકત ખેતી ઉંપર આધારિત ન રહેતા ધંધાના અનેક ક્ષેત્રમાં પ્રવેશેલાં છે. તેમના ઉપર સ્વભાવને લીધે ગૌરવવંતુ સ્થાન ભોગવે છે.
એક બીજા ખ્યાલ પણ એવા છેકે મુળ પંજાબ ના વતની કુર્મિ ક્ષત્રિય ઇ.સ. પૂર્વે પહેલાથી બીજી સદીમાં પંજાબમાંથી સ્થાળાંતર કરી ગંગા જમનાના પ્રદેશમાં તથા માળવા અને આર્નત પ્રદેશ (ઉતર ગુજરાત) તરફ આવીને વસેલા ગુજરાતના આ શાંત પ્રદેશમાં ખેતિ કર્મ કારીને સમૃદ્ધ થયા હતા.

- See more at: http://gujaratpatelgroup.blogspot.in/p/about-patel.html#sthash.O1pR7F55.dpuf

હજારો વર્ષે પહેલા આર્યોનુ આગમન ભારત મા થયેલું અને સિંધુ નદીના
ફળદ્રુપ પ્રદેશમાં આવીને વસેલા. ત્યાંથી આગળ વધીને ગંગા
જમનાના મેદાનોમાં વસવાટ કરવા લાગયા. આર્યોની ધંધા પ્રમાણે ચાર પ્રકારની સમાજ
રચના પ્રચલિત બની (૧) બ્રાહ્મન (૨) ક્ષત્રિય (૩) વૈશ્ય (૪) ક્ષુદ્ર. એ સમયે
ખેતી કરનાર વ્ગ કુર્મિ તરીકે ઓળખાવા લાગ્યો. આ કુર્મિઓ મુળ સ્વરુપમાં
ક્ષત્રિયો યુદ્ધ સમયે રણ સંગ્રામમાં યોદ્ધા તરીકે નાની મોટી ફરજો બજાવવા રહેતા. અને
શાતિકાળ દરમ્યાન ખેતીવાડી તેમજ પશુ પાલનના કાર્યો કરતાં. કાળક્રમે
ક્ષત્રિય કર્મ છોડીને વૈશ્ય કર્મને અપનાવી લીધા..