
વિશ્વમાં વિવિધ સ્થળોએ તે મોર્ડન બિલ્ડીંગ હોય કે અન્ય હેરિટેજ સાઇટ દરેક સ્થળે તમને સિડીઓ તો જોવા મળશે જ. આજે અમે તમારી સમક્ષ વિશ્વના વિવિધ સ્થળોએ આવેલી અજીબો-ગરીબ પ્રકારની સિડીઓની તસવીરો રજૂ કરી રહ્યાં. જે અન્ય સિડીઓની સરખામણી ઘણી અલગ અને વિચિત્ર લાગે છે. જેમાંથી ઘણી મોર્ડન બિલ્ડીંગ અને લોકપ્રિય સ્થળોએ આવેલી છે. જેમાં વેટિકન મ્યૂઝિયમ જેવા સ્થળોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ભારતના એક સ્થળનો પણ તેમા સમાવેશ થાય છે.













